ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક યોજાય
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગતા વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા.
કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં અરજદારોના કુલ 7 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી..
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે