ભરૂચ : ઝઘડીયાના ધારાસભ્યએ અતિ બિસ્માર રોડ-રસ્તા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના ફેસબુક પર સાયબર માફિયાએ ફેક એકાઉન્ટ બનાવી 4 લોકોને ભોગ બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવી છે
આમ આદમી પાર્ટી ભરૃચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર માં જણાવાયું છે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ વળતરની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેકટર સમક્ષ રૂ.600 થી 700 ની તેઓની વળતરની માંગણીને વળગી રહ્યા હતા
ખેડૂતો અન્ય જિલ્લાની સરખામાણીએ ભરૂચ જીલ્લામાં પણ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે