ભરૂચ: કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી, ધ્વજ ફરકાવી સલામી અપાય
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી........
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી........
કોંગ્રેસની પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે.
રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી......
કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.....
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો.......