ભરૂચઅંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનામાં કંપનીને ક્લોઝર ફટકારતું જીપીસીબી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી.. By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ડેટોક્સ ઈન્ડીયા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય, 4 કામદારોના નિપજ્યા હતા મોત ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં 4 કામદારો વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા By Connect Gujarat Desk 04 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:અંકલેશ્વર ઔદ્યોગિક દુર્ઘટના સ્થળની મુલાકાત લેતા MLA ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેટોક્સ કંપનીખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જોખમી રસાયણો યુક્ત કેમિકલ બેરલોનું ગેરકાયદેસર ધોવાણનું કૌભાંડ ઝડપાયું અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર આવેલ તાપી હોટલની સામે આવેલ પ્લોટ નં-૩૮મા એક ઇસમ બહારથી કેમિકલ યુક્ત બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે By Connect Gujarat 06 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : જાહેર વિસ્તાર GIDCમાં તીવ્ર દુર્ગંધ મારતું પ્રદુષિત કેમિકલ ઠાલવતા શખ્સની પોલીસે કરી ધરપકડ..! લોકો અને પશુઓના જીવ જોખમમાં મુકવા સાથે પર્યાવરણને નુકશાન કરવા બદલ પોલીસે ગુનો નોંધી ચાલકની ધરપકડ સહિત બોલેરો પીક અપ તેમજ કેમિકલ વેસ્ટ ભરેલી 2 ટાંકીઓ જપ્ત કરી By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn