ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રના સેસન્સ કોર્ટમાંથી જામીન નામંજુર
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી.
3 તાલુકાના 58 ગામોમાં રૂ.7 કરોડના આચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચના ચક્ચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી કરી રહી છે