ભરૂચ: ભારત બંધના એલાનમાં ચક્કાજામનો પ્રયાસ,પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત
ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં ચક્કાજામનો પ્રયાસ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી
ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં ચક્કાજામનો પ્રયાસ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી
ભરૂચ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.
ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મુશળધાર વરસાદ વરસ્યો.
નર્મદા બંગલોના માર્ગ પર વીજપોલ ધસી પડ્યો, જાહેર માર્ગ પર ધસી પડતા અંધારપટ છવાયો.
જિલ્લામાં છવાયો વરસાદી માહોલ, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
જંબુસરમાં જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરાઇ, કાછીયા પટેલ સમાજે પરંપરાગત રીતે શોભાયાત્રા યોજી.