ભરૂચ: નગર સેવાસદનની કચેરીમાં વિજળી ડુલ થતા અંધારપટ, જનરેટર શોભાના ગાંઠીયા સમાન
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
પોલીસે ઘટનાસ્થળેથી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ₹10,360,ત્રણ મોબાઈલ, બે મૉટર સાયકલ,જુગારના સાધનો મળીને કુલ રૂ.4,25,360 ના મુદ્દામાલ સાથે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ
કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.
ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલ વર્ષો જૂના ભૂતમામા મંદિરને રૂ. 23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે.
ભરૂચના દહેજથી સુરતના હજીરા તરફ જઈ રહેલું GCPTCLનું લિક્વિડ ઓક્સિજન ભરેલું ટેન્કર ભેંસલી ગામ નજીક અનિયંત્રિત બની પલટી મારી જતા દોડધામ મચી જવા પામી
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
ભરૂચ શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે ભરૂચ નગર પાલિકાએ અભિયાન હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે.