ભરૂચ: લ્યો બોલો હવે આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટીફીકેશનની કામગીરી
કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો
કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો
ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુરતના સાયણ રોડ પર રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો......
અમલી ‘મિશન મંગલમ્ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. જેનું જીવતું જાગતું ઉદાહણ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં જોવા મળે છે
5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સર્વત્ર દીવડાનો ઝગમગાટ જોવા મળે છે
તમામ રેશનકાર્ડ ધારકોએ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઇ-કેવાયસી કરી શકે છે, અથવા ગ્રામ્યસ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ દ્વારા
પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી
સંલગ્ન નિગમોની યોજનાના લાભાર્થીઓને સહાય આપવા માટે યોજાયેલા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમમાં મંત્રી ભાનુબહેન બાબરીયા અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા