ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું
શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો
કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મુકેલ સામાન અને ગેસનો સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે. માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમા ટ્રાન્સપોર્ટ માટે બરફ નહિ મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેકવાનો વારો આવ્યો
ભરૂચ શહેરના અનેક વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
ડૂબી ગયેલ યુવક વાગરા તાલુકાના આંકોટ ગામનો મહેશ ઉર્ફે (મીઠી) હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે.