ભરૂચ: વીજકંપનીઓના ખાનગીકરણ સામે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
વીજકંપનીઓના ખાનગીકરણના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ભરૂચ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
વીજકંપનીઓના ખાનગીકરણના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ભરૂચ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
400 કર્મચારીઓની બદલી માટે છુટયાં છે આદેશ, કંપની મેનેજમેન્ટ સામે કર્મચારીઓમાં ભભુકી રહેલો રોષ.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન
25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે.
પાઇપલાઇનમાં પાલેજ નજીક ભંગાણ પડતાં પાણીની ગુણવત્તા બગડી છે અને આમોદમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે...
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો યેનકેન પ્રકારે અન્ય રાજયોમાંથી દારૂનો જથ્થો ઘુસાડી દેતાં હોય છે.
પ્રાલાઇફ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાઇ તાલીમ શિબિર, ભારત વિકાસ પરિષદનો પણ આયોજનમાં મળ્યો સહકાર.