ભરૂચ: અંકલેશ્વરના વોર્ડ નંબર 9માં આવેલ રાધેપાર્ક સોસા.માં માર્ગનું કરાશે નવીનીકરણ
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
80 લાખના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું
આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે
નર્મદા નદીના બદલાતાં વહેણના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે
કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની 146મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.