ભરૂચ : કોરોના કહેર વચ્ચે મહિલાઓએ કરી વટ સાવિત્રી વ્રતની ઉત્સાહભેર ઉજવણી
પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત કોરોનાના કહેર વચ્ચે પણ મહિલાઓએ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત કોરોનાના કહેર વચ્ચે પણ મહિલાઓએ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
દહેજ પંથકમાં આવેલા વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.
બાઇકના સ્પેર પાર્ટસ છૂટા કરી અન્ય બાઈકમાં લગાવવામાં આવ્યા હતા.
ઓસારા મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાયું, કોરોનાની બીજી લહેર ભયંકર હોવાથી મંદિર બંધ હતું.
તંત્ર પશુઓને પાંજરાપોળ ખસેડે એવી માંગ, અગાઉ અનેક વખત બની ચૂક્યા છે અકસ્માતના બનાવો.
ભરૂચ જિલ્લાની આંગણવાડી મહિલા વર્કરોને પડતી મુશ્કેલીઓ, વિવિધ પડતર પ્રશ્ને આંગણવાડી મહિલા વર્કરો પાઠવ્યું આવેદન.
ભરૂચની બાયપાસ ચોકડી નજીકની ઘટના, કપડાનો વેપારી કપડાનો મોટો જથ્થો મૂકી બન્યો લાપતા.