ભરૂચ: પોલીસ દ્વારા 31st પૂર્વે નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ, 2087 ગુના દાખલ કરાયા
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું
કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 6 જુગરીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો
ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને લીલા ગાંજાના છોડ મળી રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા