અંકલેશ્વર: પાનોલીમાં તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરને બનાવ્યું નિશાન, ઓઇલ સહિત રૂ.40 હજારના સામાનની ચોરી
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે જલીલ પ્લાન્ટ કંપનીના વપરાશ માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે જલીલ પ્લાન્ટ કંપનીના વપરાશ માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું
રાધાકૃષ્ણ સોસાયટી બહાર પાછળથી બાઈક ઉપર આવેલ બે ઈસમોએ મહિલાના ગળામાં રહેલ ૧.૩૯ લાખની પેન્ડલ વાળી સોનાની ચેઈન આંચકી ફરાર થઇ ગયા પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે.
5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સર્વત્ર દીવડાનો ઝગમગાટ જોવા મળે છે
અજાણ્યા ઇસમો મૌઝા હનુમાનજી દાદાના મંદિરના મુખ્ય દરવાજાનો ઇન્ટર લોક તોડી મંદિરની અંદર પ્રવેશ કરીને મંદિરમાં મુકેલ દાન પેટી મંદિરની બહાર લઇ જઇ તેમાં રહેલ રોકડ લઈ ફરાર થઈ ગયા
ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા