ભરૂચ જીલ્લામાં ચોરની અફવા વચ્ચે હુમલા તેમજ લૂંટની ઘટનાઓ પોલીસ માટે પડકાર સાબિત થઈ..!
ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે
ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે
અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠક યોજાય
ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી અંતર્ગત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ બી ડીવીઝન પોલીસે વેજલપુર ગામડીયાવાડમાં આવેલ વાડામાં હિરાના કારખાનાના પાછળથી જુગાર રમતા 11 જુગારીયાઓને ૫૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ-અંકલેશ્વર શહેર અને જિલ્લામાં મંગળવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે.
અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
આ મામલે અગાઉ પોલીસે 20 આરોપીઓ અને ટોળા સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી 17ની ધરપકડ કરી તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા