અંકલેશ્વર: ચૌટાનાકા નજીકથી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, દારૂની મોંઘીદાટ બોટલ ઝડપાય
પોલીસે કારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 61 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 32 હજારથી વધુનો દારૂ અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે કારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 61 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 32 હજારથી વધુનો દારૂ અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ મોબાઈલ નંબર 9537738767 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ગડ્ડી ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગેંગના સાગરીતો બેન્ક બહાર ઉભેલા ખાતેદારોને વાતો ભેરવી રૂપિયા પડાવી લેતા હોવાનું બહાર આવ્યું છે
ભરૂચ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 158 જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું
મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી.
સામાન્ય લોકો માટે ભરૂચ પોલીસનું સરાહનીય પગલું શહેરના અલગ અલગ 5 સ્થળોએ મુક્યા સજેશન બોક્સ આ બોક્સમાં ફરિયાદ, રજૂઆત અને સૂચનોને આવકાર