અંકલેશ્વર : પાનોલી પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોની LCB પોલીસે કરી ધરપકડ
આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી
આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું
કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 6 જુગરીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો
ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને લીલા ગાંજાના છોડ મળી રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો