ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલના અઘ્યક્ષસ્થાને જંબુસરમાં વાર્ષિક નિરીક્ષણ સહિત લોક દરબાર યોજાયો…
પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથકે આયોજન, વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરાયું.
પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથકે આયોજન, વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરાયું.
દિવાસાથી પ્રારંભ થયેલા દશામા વ્રતનું કરાશે સમાપન, મૂર્તિઓના વિસર્જન માટે પાલિકા દ્વારા તૈયારીઓને ઓપ.
લેભાગુ એજન્સીઓ નોકરી આપવાના બહાને છેતરપીંડી પણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે
નેક્ટર એન્જી. ફેબ્રિકેશન કંપનીમાં થયેલ ચોરીનો મામલો, SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહીતના મુદ્દામાલની થઈ હતી ચોરી.
ભરૂચમાં નર્મદા મૈયાબ્રિજ પર કારમાં યુવાનોએ કર્યો જોખમી સ્ટંટ, સોશ્યલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ, પોલીસે યુવાનોની કરી ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ LCB પોલીસે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.