અંકલેશ્વર : માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ આચર્યું દુષ્કર્મ, સગીરાને ગર્ભ રહી જતાં નરાધમોની ધરપકડ
માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી
માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી
ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી તથા ભરૂચ જીલ્લો ઓધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો અને અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી આવેલ હોવાથી વધુ એક વખત મેગા કોંબિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના પોલીસ હેડક્વાટર ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વિદેશી દારૂની નાની મોટી 264 નંગ બોટલ જેની કિંમત 57,600 તથા કારની કિંમત રૂપિયા 75,000 તથા રૂ. 10 હજારની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 1,42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
શોર્ય યાત્રા તાપી તેમજ નર્મદા જિલ્લામાં થઈને ગત રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી.
એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી