ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં નિકાહ બાદ યુવાનોએ ખુરશીમાં બેઠા બેઠા રાષ્ટ્રગીતનું ગાન કરી વિડીયો કર્યો વાયરલ,પોલીસે તપાસ શરૂ કરી
11 યુવાનો સામે રાષ્ટ્રગીતના અપમાન બદલ તપાસ હાથ ધરી છે.તેઓના મોબાઈલ પણ કબ્જે મેળવી એફ એસએલમાં મોકલાયા છે..
11 યુવાનો સામે રાષ્ટ્રગીતના અપમાન બદલ તપાસ હાથ ધરી છે.તેઓના મોબાઈલ પણ કબ્જે મેળવી એફ એસએલમાં મોકલાયા છે..
પોલીસ કર્મીઓને તણાવમુક્ત અને હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટિક મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજથી પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો
ગુજરાત પોલીસમાં ભારે ચકચાર જગાવનાર જાસૂસી કાંડમાં આખરે ભરુચ પોલીસ દ્વારા બે પોલીસકર્મીઓ અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
મધુમતી ખાડીના નાળા પાસેથી પશુ ભરેલ ટ્રકને ઝડપી પાડી તમામ પશુઓને મુક્ત કરાવી ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા