ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ નજીકની સોસાયટીમાંથી જુગાર રમતા 7 જુગારી ઝડપાયા…
LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા જુગાર રમતાં 7 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે ઘટના સ્થળેથી 53,940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા જુગાર રમતાં 7 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે ઘટના સ્થળેથી 53,940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલા ઈટવાલા કોમ્પલેક્ષમાં યુવતીની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ રાણા પોતે ડોક્ટર હોય તેઓનું શિવ શક્તિ ક્લિનિક ચલાવે છે.
૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોવાથી કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ વિદેશી દારૂ લઇ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ રેલ્વે પોલીસ ટ્રેનમાં વોચમાં હતી
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
પોલીસે બાતમી વાળી કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો રૂપિયા 16 હજારની કિમતનો જથ્થો મળી આવ્યો હતો