ભરૂચ : “શૌર્ય જાગરણ યાત્રા”નું ઝઘડીયાના રાજપારડી ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું...
શૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી
શૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી
ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ પરિવાર દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી
17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.
આમોદ નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આમોદ પાલિકાના નવા પ્રમુખ તરીકે જલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો
આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.