ભરૂચ : 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા-છડી મહોત્સવનો પ્રારંભ, જનમેદની ઉમટી...
ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે
બાળકોએ એક દિવસના શિક્ષક, આચાર્ય અને પટાવાળાની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી
આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીને નર્મદા કેનાલમાં નહેરનું પાણી છોડવા માટે ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી હતી.
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં રહે છે જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા