ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા જી-20 અંતર્ગત પર્યાવરણ બચાવો રેલી યોજાય
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.
ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું.
રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
ટ્રક ભટકાતાં જ વીજ થાંભલે રહેલા જીવતા વીજ વાયર રોડ પર પડ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો
નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી.
ગ્રામ્ય કક્ષાના લોકોના સુખાકારી માટે આરોગ્ય સેવા સરળતાથી નજીક મળી રહે તેવા હેતુથી ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો.
પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે પૂજન, આરતી, શોભાયાત્રા તેમજ ભંડારા સહિતના ભક્તિમય કાર્યક્રમ યોજાયા હતા