ભરૂચ : નવી વસાવતના ક્રિએટિવ ગ્રુપ દ્વારા "પૌરાણિક ભરૂચ" થીમ આધારિત ગણેશ પંડાલનું ડેકોરેશન, તમે પણ જુઓ...
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી
સરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે
નીતિન પટેલએ પદભાર સંભાળ્યો હતો. શાસ્ત્રોકત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી પ્રમુખે પ્રમુખ પદની ખુરસી પર સ્થાન ગ્રહણ કર્યું
જૂનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, ત્રિદિવસીય સંગીતમય માયરોનું આયોજન શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું
ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે