ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત...
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં રહે છે જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા
પશુ પાલક પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. તે સમયે નદીમાં અચાનક એક મહાકાય મગરે પશુપાલકના પગ પકડી પાણીમાં ખેંચી ગયો
11 વર્ષીય બાળકી અને તેનો ભાઈ બહાર રમતા હતા, ત્યારે તેમના પાડોશીએ બાળકી અને તેના ભાઈને કાર્ટૂન બતાવાના બહાને પોતાની ઇકો કારમાં બેસાડ્યા હતા
વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે
પર્યાવરણ પ્રેમી ટીનાભાઇના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું