અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક હાઈવાની અડફેટે 6 ભેંસના મોત
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા.
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા.
ભરુચ એસટીના ક્લાસ ટૂ ઑફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના યુવાને મિરર ઈમેજ એટલેકે ઉલટું લખવાની અનોખી સિદ્ધિ મેળવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી
ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા.
અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.
ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું.