અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ
આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા
આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી