ભરૂચ : જંબુસરના કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે સ્વયં સાગર દેવ કરે છે શિવજીને અભિષેક
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે શ્રાવણ નિમિત્તે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
નેપાલ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા આયોજિત એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભરૂચની સાક્ષીબા જાડેજાએ ગોલ્ડ મેડલ હાંસલ કરી શાળા તેમજ પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચના વાગરાની વિલાયત ચોકડી ખાતે બિસ્માર માર્ગના પ્રશ્ને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતુ