ભરૂચ: કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત રેલી- સંવાદનો કાર્યક્રમ યોજાયો
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.
ભરૂચના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5મા આવેલ રચના નગર વિસ્તારમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચના દહેજની બેઇલ કંપની ખાતે ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા 381 કરોડથી વધુની કિંમતના ડ્રગસના જથ્થાનો ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના વેજલપુર વિસ્તારમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભૃગુભુમી ભરૂચમાં વિજયા દશમીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.દશેરાના પર્વ નિમિત્તે દેવામાંથી મુક્તિ માટે સિંઘવાઇ માતાના મંદિરે ભક્તો સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરે છે