ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરાને જોડતા માર્ગની કામગીરી અધૂરી, વાહનચાલકો પરેશાન
ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી
ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક નગર સેવા સદન દ્વારા કચરો ઠાલવવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આ મામલે નગર સેવા સદન દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર વાડી ત્રણ રસ્તા આગળ ઉભેલ હાઈવા ટ્રકમાં બાઈક ભટકાતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી
અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી