ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો યથાવત, તાપમાનનો પારો 18 ડીગ્રી
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બે ચોરીના ગુનામાં આરોપી રામકુમાર ખીચડ 11 વર્ષથી ફરાર થઈ ગયો હતો.
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાયડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું