ભરૂચ:વટારીયા સુગર ફેકટરી દ્વારા શેરડીના ઓછા ભાવ અપાયા હોવાના આક્ષેપ, સભાસદોએ વિરોધ નોંધાવ્યો
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત 3 શાળાના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આજરોજ જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ, જીલ્લા પંચાયત ભરૂચ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોધાવી આવેદનપત્ર આપ્યું હતું.