ભરૂચની લુપ્ત થતી “સુજની”ને મળી નવી ઓળખ, સુજની વણાટ કળાને પ્રથમ “GI” ટેગ પ્રાપ્ત થયો...
GIનો સંપૂર્ણ અર્થ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે. GI ટેગ ઉત્પાદનને તેના મૂળ પ્રદેશ સાથે જોડવા માટે આપવામાં આવે છે.
GIનો સંપૂર્ણ અર્થ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે. GI ટેગ ઉત્પાદનને તેના મૂળ પ્રદેશ સાથે જોડવા માટે આપવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે હલદર ગામના આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને આવેદન પત્ર આપ્યું હતું.
ભરુચ-અંકલેશ્વરમાં લોકસભા સામાન્ય ચુંટણી ટાણે જ ભરુચ એસ.ઑ.જી.એ જાહેરનામા ભંગના કુલ-૧૪ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
શ્રવણ ચોકડી વિસ્તારમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ઉનાળામાં તરસ્યા લોકો માટે પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી ગઈ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના સહયોગથી 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક મેડીકલ એન્ડ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.