ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 9 લોકો ઇજાગ્રસ્ત
ઝઘડીયાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડે દોડવા મજબૂર બન્યા છે,
ઝઘડીયાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડે દોડવા મજબૂર બન્યા છે,
ટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું.
આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે
વણાકપોર પ્રાંકડ વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા સાયરનોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો
ઇકો કારમાં સવાર અન્ય 7 જેટલા મુસાફરોને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ઉમટેલા લોકટોળાએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા
પ્લાસ્ટિકના બેરલ ભરેલ ચેરી ટેમ્પો અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો પલ્ટી મારી ગયો હતો.