ભરૂચ : બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પોતાના પડતર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર...
બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજદિન સુધી તેનો અમલ નહીં થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે
બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજદિન સુધી તેનો અમલ નહીં થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે
સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે.
એસ.ટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે કલાકો લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા સિમોદરા ગામે બિસ્માર રસ્તાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પુરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રીકશાચાલકોએ અનોખી રીતે વિરોધ
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ વૉર્ડ નંબર 2ની લક્ષ્મીનગર સોસાયટીમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન