INDIA ગઠબંધન વચ્ચે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવો જોઈએ : ફૈસલ પટેલ કરશે હાઇકમાન્ડને રજૂઆત
ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું
ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું
અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી
શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં આવેલા નર્મદાના પૂરને માનવ સર્જિત કહેવા સાથે પૂર રાહતને મજાક રૂપ ગણાવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી
લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી દરેક સીટો પર ચૂંટણી લડવામાં આવશે, અને વધુને વધુ સીટો જીતવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે
પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં
ધનરાજ વસાવાને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી