ભરૂચ ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુરત ખાતેથી ધરપકડ પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી અને લિંબાયતની પદમાવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસનઅલી શેખને ઝડપી પાડ્યો By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના કુરચણ ગામના લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર,વિવિધ સમસ્યાના ઉકેલની માંગ આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ATMને કટર વડે કાપી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોની ધરપકડ ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચનું તંત્રને આવેદન... પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો... નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.1.54 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતર્મુહુત,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીમાં 1.54 કરોડના 23 જેટલાં કામોનું લોકાર્પણ અને પાંચ જેટલાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું By Connect Gujarat 10 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: કોરામંડલ કંપની દ્વારા વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપનું વિતરણ કરાયુ સ્કોલરશીપનું 250 જેટલી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું By Connect Gujarat 06 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નારીશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સહાયનું વિતરણ, PM વર્ચ્યુઅલી જોડાયા PM મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાય ગુજરાતભરની 13,000થી વધુ સ્વ સહાય જૂથની એક લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપી By Connect Gujarat 06 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn