ભરૂચ : જંબુસરના કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું, એસપી મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત...
કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહેંચતા બાળાઓએ રથ અને આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યુ
પણયાદરા ગામની સરકારી માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો
જંબુસર નગરપાલિકા આ માર્ગનું 2થી 3 વાર સમારકામ કરી ચૂકી છે. પરંતુ આ માર્ગ બિસ્મારને બિસ્માર રહેતા કોન્ટ્રાક્ટર સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી
નશરીનબાનુ પટેલે ભૌતિક શાસ્ત્ર વિષયમા આ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમણે માદરે વતન વોરાસમની ગામ અને ભરૂચ જિલ્લા વહોરા પટલે સમાજને ગૌરવ વંતિત કર્યું
સમાજમાં સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું
ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો