અંકલેશ્વર : રાજપીપળા રોડની ગિરનાર સોસાયટીમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ભંગારના જથ્થા મામલે વધુ 3 શખ્સોની અટકાયત...
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા
ભરૂચ જિલ્લામાં સરકારની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે
વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા
સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી
ભરૂચના ગલગોટા મોટા અને 2 દિવસ સુધી સારા રહેતા હોવાથી 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે