ભરૂચ : સરકારની યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો સીધો લાભ, વોર્ડ નં. ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવસેતુ કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ૧,૨,૩,૪,૯ અને ૧૦નો સેવસેતુ કાર્યક્રમ યોજાયો
હિંગલ્લા ગામના યુવકનું પગુથણ નજીકની નહેરમાં હાથપગ ધોવા જતા પગ લપસી જતા નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો
નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા,લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે
રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા.
ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે
ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી