ભરૂચ : આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે હરિપ્રમોદમ પરિવાર દ્વારા યોજાય સત્સંગ સભા...
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ગત તા. 26મીના રોજ રાત્રે 8થી 10 સત્સંગ સભા યોજાય હતી. જેમાં 1200થી વધુ લોકોએ સત્સંગ સભાનો આનંદ લીધો હતો.
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ગત તા. 26મીના રોજ રાત્રે 8થી 10 સત્સંગ સભા યોજાય હતી. જેમાં 1200થી વધુ લોકોએ સત્સંગ સભાનો આનંદ લીધો હતો.
કાઉન્સીલના સફળ આયોજન બદલ દક્ષિણ પ્રાંત દ્વારા ભરૂચ શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તથા તેમની ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
મેડિકલ કેમ્પમાં સંસ્થાના વિજય આચાર્ય,સમિતિ કન્વીનર મુકેશ પટેલ,સેવાદલ કોઓર્ડીનેટર હરીશ ચૌહાણ સહિત સ્વંય સેવકો ઉપસ્થિત રહ્યા હતા
બાળકને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
ટ્રક ભટકાતાં જ વીજ થાંભલે રહેલા જીવતા વીજ વાયર રોડ પર પડ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો
ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ભરૂચ-અંકલેશ્વર અને રોટરી ક્લબ ભરૂચ અંકલેશ્વરના સહયોગથી બ્લોક હેલ્થ મેળાનું આયોજન અંકલેશ્વરના ભડકોદ્રા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું
ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ઓછામાં ઓછાં પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે.