ભાવનગર: ઐતિહાસિક ધરોહરની જગ્યામાં ભંગારખાનુ બની ગયુ,જુઓ શું છે મામલો
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો
મેયર ભરત બારડનાં માતા 81 વર્ષની વયે પણ મંદિરની બહાર બેસીને ફૂલ-હાર વેચે છે, તો ભરતભાઈ અને તેમના ભાઇનો સંયુક્ત પરિવાર ભાડાના મકાનમાં રહે છે.
પાંડવો ભાઈ અને ગુરુના વધથી કલંકિત થાય હતા, ત્યારે આ કલંકમાંથી મુક્ત થવા માટે 5 પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરીને અહીંયા સમુદ્ર સ્નાન થકી કલંક મુક્ત થયા હતા
શાકભાજીની ખરીદી કરવા જતાં હતાં ત્યારે પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું
દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ ફટકારી હતી
મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ગત તા. 12ના રોજ કોલેજના યુ.જી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા કર્યા હતા.