ભાવનગર: CM શિવરાજસિંહ ચૌહાણે જીતુ વાઘાણીના સમર્થનમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી
પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી
રાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે.
વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ૩૦ જેટલી ચેકપોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે.
ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો પોતાના સમાજના આગેવાનોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી રહ્યા છે.
હાલના સમયમાં બાળકો માત્ર મોબાઈલમાં રમી શકાય તેવી રમતોમાં સમય પસાર કરી રહ્યાં છે, ત્યારે સાથે મળીને રમવાનું અને મેદાની રમતો ભુલાતી જાય છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે