ભાવનગર:કુંભરવાડા રેલ્વે ફાટકનો પ્રશ્ન તંત્રના ધ્યાને હોવા છતા સત્તાધીશો મૌન, લોકોએ જીવના જોખમે થવુ પડે છે પસાર
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે
મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા લોકો પાસેથી રૂપિયા 83,700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે.
મહિલાએ વેપારી સાથે વિશ્વાસ કેળવી પોતાના ઘરે બોલાવ્યો હતો અને ઘરમાં બીભત્સ વિડીયો ઉતારી લીધા હતો
ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 54માં પ્રદેશ અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળાનું મકાન જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓએ ખુલ્લા શેડમાં બેસીને ભણવાનો વારો આવ્યો છે
ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા