ભાવનગર : વૃદ્ધાશ્રમના વડીલો અને સૈનિક પરિવારો સાથે શિક્ષણમંત્રીએ કરી દિવાળી પર્વની ઉજવણી...
ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દર વર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દર વર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
ગુજરાત રાજ્યના ભાવનગરથી રેડ પ્રાઇમ એપને વેબ સિરીઝ ફિલ્મની માન્યતા મળતા હવે ભારતની મનોરંજ પ્રેમી જનતાને આ ઓનલાઈન એપ દ્વારા ઈચ્છિત મનોરંજન પૂરું પાડવામાં આવશે
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખડસલીયા ગામની વિસ્તારમાંથી કપાસ તથા બાજરીના પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર ઝડપાયું
ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે
ડી.આર.પટેલને સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે, પ્રથમ અધિકારી છે કે, જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અજય જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે