ભાવનગર : કુંભણ કેન્દ્રવર્તીના ઇનોવેટિવ શિક્ષક દંપતી દ્વારા “યલો-ડે”ની ઉજવણી કરાય…
શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર લાઠીદડીયાએ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.
શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર લાઠીદડીયાએ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.
કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે
ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી
ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફ્રૂટની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે
શહેર કોંગ્રેસ દ્વારા અદાણીના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતા
ડી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારો નિમિતે ડિવિઝન વિસ્તરમાં આવતા કુંભારવાડા વિસ્તરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
ભાવનગરની જનતાને ઉનાળામાં પાણીના પ્રશ્ને પરેશાન થવું નહીં પડે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.