ભાવનગર : તબીબની મંજૂરી વિના કફ સિરપનું વેંચાણ કરતાં મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ..!
માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જ્ઞાનમંજરી વિદ્યાપીઠને ઇનોવેટીવ યુનિવર્સીટીનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ પ્રથમવાર આ યુનિવર્સીટી દ્વારા ટેકમંજરી-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા.
મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.
ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
પીંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસના ગુનામાં સંડાવેલા છ આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડયા