ભાવનગર: મહાનગર પાલિકાએ નોટિસ આપ્યા વિના ડીમોલેશનની કામગીરી કરી હોવાના સ્થાનિકોના આક્ષેપ
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ
જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ઊભી કરાયેલી વિશાળામૂર્તિની નીચે બનાવેલા ભીતચિત્રનો વિવાદ વકરવા પામ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગરના મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી
ભાવનગરના સીદસર નજીક કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે
ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા