ભાવનગર: મહાનગરપાલિકાના રૂ. 96.27 કરોડ, અને શિક્ષણનું રૂ.169.76 કરોડનું બજેટને મંજૂરી આપવામાં આવી
ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ મનપાના ૯૬ કરોડ ૨૭ લાખનું બજેટ મંજૂર કરાયું છે
ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ મનપાના ૯૬ કરોડ ૨૭ લાખનું બજેટ મંજૂર કરાયું છે
G-20 અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકા મેયરની અધ્યક્ષતામાં શહેરના આટાભાઈ ચોક ખાતેથી મેરોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાવનગરના કુડા ગામે માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું અચાનક જ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાં ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગની ધરપકડ કરી ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલ્યો છે
આજે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ચકલીઓ વર્ષો થી મનુષ્ય સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્દથી પરિચીત છીએ.